વિલા શોધન

આધુનિક યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, હવેલીઓ અને ખાનગી આવાસો
તમે જ્યાં છો ત્યાંથી સરેરાશ અંતર: 0.46 કિલોમીટર

વિલા શોધનનું નિર્માણ શોધન પરિવારે કરાવ્યું હતું. સ્વિસ આર્કિટેક્ટ લિ કોર્બ્યુઝરે 1950માં તેનું નિર્માણ કર્યું હતું. લિ કોર્બ્યુઝરને મોડર્ન આર્કિટેક્ચરના નિષ્ણાંત માનવામા આવે છે અને આ ઇમારત તેમની કામગીરીનું એક અનેરૂ ઉદાહરણ છે.

લિ કોર્બ્યુઝરને અમદાવાદના અમુક ઉદ્યોગપતિઓએ તેમના મકાન માટે ડિઝાઇન બનાવવાનું કામ સોંપ્યું હતું. વિલા શોધનને તેની કામગીરીનો એક બેનમૂન નમૂનો માનવામા આવે છે. કોર્બ્યુઝરે એક અન્ય મિલ માલિક માટે બનાવેલા પ્લાનને શ્યામભાઇ શોધને સ્વીકૃતિ આપી અને તેમના માટે મકાન બનાવવામા આવ્યું.

આ ઇમારતમાં કોર્બ્યુઝરની સ્ટાઇલ પ્રમાણે રેમ્પમાંથી જ મુખ્ય ફ્લોર અને મેઝેનાઇન લેવલમાં જઇ શકાય છે. ત્રણ માળ જેટલી ઉંચાઇ પર છત બનાવવામા આવી છે. કુદરતી રીતે વાતાવરણ નિયંત્રણનું કામ કરવા માટે છતનું નિર્માણ કરવામા આવ્યું છે જ્યાં વનસ્પતિ ઉગાડવામા આવી છે.

નજીકના સ્થળો

ગુજરાત કોલેજ

અમદાવાદનું પ્રખ્યાત , આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.32 કિલોમીટર
માણેક બુર્જ

સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, AR અનુભવો સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 1.11 કિલોમીટર
એમ જે લાયબ્રેરી

આઝાદી પહેલાનો યુગ, ઐતિહાસિક સ્મારકો, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.35 કિલોમીટર
પરિમલ ગાર્ડન

પ્રકૃતિ, ઉદ્યાનો અને મનોરંજન, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 1.3 કિલોમીટર
સાબરમતી રિવરફ્રન્ટ

અમદાવાદનું પ્રખ્યાત , પ્રકૃતિ, ઉદ્યાનો અને મનોરંજન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.97 કિલોમીટર
ટાઉન હોલ

આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, પર્ફોર્મન્સ આર્ટ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.48 કિલોમીટર

નજીકની સુવિધાઓ

મુલાકાત માટે આવશ્યક સરેરાશ સમય

25 મિનિટ

સમય :10:00 થી 18:00

એન્ટ્રી ફી : લાગુ પડતું નથી