અમદાવાદમાં પરિમલ ગાર્ડ લોકો વચ્ચે ખાસ્સુ આકર્ષણ ધરાવે છે. આ સાર્વજનિક પાર્ક આંબાવાડી અને પંચવટી વચ્ચેના રહેણાક વિસ્તારમાં છે જેની આપસાસ મોલ અને માર્કેટ છે. તેનું લોકેશન આ રીતે તેને ખૂબ પ્રચલિત બનાવે છે.
પરિમલ ગાર્ડનની ચર્ચા જોગીંગ, ચાલવા માટે, મનોરંજન અને બાળકોના રમવાના સ્થળ તરીકે દાયકાઓથી થતી રહી છે. આ બગીચાને દત્તક લઇને ટોરન્ટ ગ્રુપે તેના રંગરૂપ બદલવાની કામગીરી કરી હતી. કમલ મંગલદાસ, દેવેન્દ્ર શાહ, પ્રેમ ભોજનગરવાલા અને અર્જુન મંગલદાસે તેની ડિઝાઇનમાં બદલાવ કર્યો હતો.
આ બગીચામાં ચાલતા કે દોડતા દોડતા વચ્ચે ફુંવારા, નાની ટેકરીઓ, વનરાજી અને છોડ અને ઇંટના બનેલા ખાસ ચાલવા માટેના વોકવે તેમજ એમ્પીથિયેટર જોવા મળે છે. બેસવા માટે અહીં બેન્ચની વ્યવસ્થા પણ કરવામા આવી છે.
જો તમને તક મળે, તો સવારના પોણા કલાકમાં આ બગીચાની મુલાકાત લો, એક કપ ચા (ભારતીય ચા) લો અને શહેરની થોડી તાજગી શ્વાસ લો!
અમદાવાદનું પ્રખ્યાત , આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
આઝાદીનો યુગ, ઐતિહાસિક સ્મારકો, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
અમદાવાદનું પ્રખ્યાત , આધુનિક યુગ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
આઝાદી પહેલાનો યુગ, ઐતિહાસિક સ્મારકો, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, પર્ફોર્મન્સ આર્ટ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
આધુનિક યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, હવેલીઓ અને ખાનગી આવાસો
30 મિનિટ
સમય :05:30 થી 12:00
એન્ટ્રી ફી : નિઃશુલ્ક