જગવલ્લભ દેરાસર

પોળ- અમદાવાદનો જીવંત વારસો, અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - જૈન, QR કોડ સાથેની સાઇટ્સ
તમે જ્યાં છો ત્યાંથી સરેરાશ અંતર: 2.11 કિલોમીટર

જગવલ્લભ દેરાસર અમદાવાદનું એક ઐતિહાસિક જૈન મંદિર છે.

અમદાવાદમાં આવેલા ઘણા પૌરાણિક જૈન મંદિર પૈકીનું આ એક મંદિર છે જેની સ્થાપના મધ્યયુગના સમયમાં થવાનું અનુમાન છે. સમય જતા મંદિરનું નવીનીકરણ કરાયું હોય તેમ લાગે છે.

આ મંદિરના નિર્માણમાં મુખ્યત્વે આરસનો ઉપયોગ થયો છે. તેમાં એક લાકડાનો દરવાજો પણ છે અને મુખ્ય દરવાજો પણ આરસનો બનેલો છે. મંદિરના મુખ્ય આકર્ષણમાં ગુંબજમાં અંદરની તરફ કમળનું પેન્ડન્ટ અને તેની આસપાસ નૃત્ય કરતી 18 છોકરીઓની મૂર્તિઓ છે જે  એકબીજા પર લાદેલી છે. બહારના ભાગમાં સુંદર કોતરણી કરવામા આવી છે જે બેકયાર્ડમાંથી જોઇ શકાય છે.સૌથી નોંધપાત્ર ડિઝાઇન ધર્મચક્રની છે.

સૌથી વધુ પ્રખ્યાત આકર્ષણો

દેરાસરના ગ્રાઉન્ડ ફ્લોર પર પદ્માસનમાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથની નાની કાળી મૂર્તિ જોવા મળે છે. દેરાસરમાં જૈન તીર્થંકર ભગવાન આદિનાથની છ ફૂટ ઊંચી મૂર્તિ પણ છે જે પદ્માસનની યોગિક મુદ્રામાં બિરાજમાન છે.

નજીકના સ્થળો

કેલિકો ડોમ

આધુનિક યુગ, ઔદ્યોગિક ઇતિહાસ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.06 કિલોમીટર
ડબગરવાડ

અમદાવાદીની જેમ શોપિંગ કરો, પરંપરાગત બજારો , વીડિયો સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.45 કિલોમીટર
કાલા રામજી મંદિર

પોળ- અમદાવાદનો જીવંત વારસો, અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - હિંદુ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.1 કિલોમીટર
કવિ દલપતરામ ચોક

પોળ- અમદાવાદનો જીવંત વારસો, AR અનુભવો સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.11 કિલોમીટર
રતનપોળ

અમદાવાદીની જેમ શોપિંગ કરો, પરંપરાગત બજારો , QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.26 કિલોમીટર
શાંતિનાથજી ની પોલ અને દેરાસર

આઝાદી પહેલાનો યુગ, પોળ- અમદાવાદનો જીવંત વારસો, ધાર્મિક સ્થળ - જૈન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.23 કિલોમીટર
સ્વામિનારાયણ મંદિર

અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - હિંદુ, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.19 કિલોમીટર
ટંકશાળ હવેલી

અમદાવાદનું પ્રખ્યાત , પોળ- અમદાવાદનો જીવંત વારસો, હવેલીઓ અને ખાનગી આવાસો, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.24 કિલોમીટર

નજીકની સુવિધાઓ

મુલાકાત માટે આવશ્યક સરેરાશ સમય

20 મિનિટ

જાણવા જેવું

મંદિર દરરોજ 6:00 કલાકથી 12:00 કલાક અને 16:00 કલાકથી 18:00 કલાક સુધી ખુલ્લું રહે છે.

સમય :06:00 થી 18:00

એન્ટ્રી ફી : નિઃશુલ્ક