શાંતિનાથજી ની પોલ અને દેરાસર

આઝાદી પહેલાનો યુગ, પોળ- અમદાવાદનો જીવંત વારસો, ધાર્મિક સ્થળ - જૈન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ
તમે જ્યાં છો ત્યાંથી સરેરાશ અંતર: 1.91 કિલોમીટર

અમદાવાદની પરંપરાગત પોળનું એક બેનમૂન ઉદાહરણ શાંતિનાથની પોળ છે એક પોળ રહેણાંક વિસ્તાર છે જ્યાં સુંદર હવેલી અને ચબૂતરા જોવા મળે છે. આ પોળની પાછળ પ્રસિદ્ધ જૈન શાંતિનાથ દેરાસર છે.

શાંતિનાથ દેરાસર 400 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. અત્યારે જે દેરાસર છે તેનું નવીનીકરણ કરવામા આવ્યું છે અને તેમાનો ઘણો ભાગ 20મી સદીની શરૂઆતામાં નિર્માણ થયો છે.

આ પોળમાં જવાથી સુંદર પરંપરાગત મકાનો જોવા મળે છે. પોળની પાછળ આરસનું મંદિર છે જેના પાયામાં પાંચ સ્તંભ છે જેઓ એકબીજા સાથે તોરણથી જોડાયેલા છે. આ સ્તંભ પર નૃત્ય કરતી છોકરીઓની મૂર્તિઓ કંડારેલી છે. આ મંદિરના નવીનીકરણ પહેલા તે મોટાભાગે લાકડાથી બનેલું હતું. તેમાં સુંદર લાકડાની છત અને મૂર્તિઓ આકર્ષણ જમાવે છે.

નજીકના સ્થળો

કેલિકો ડોમ

આધુનિક યુગ, ઔદ્યોગિક ઇતિહાસ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.29 કિલોમીટર
ડબગરવાડ

અમદાવાદીની જેમ શોપિંગ કરો, પરંપરાગત બજારો , વીડિયો સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.58 કિલોમીટર
ફર્નાન્ડિસ બ્રિજ(પુસ્તક બજાર)

આઝાદી પહેલાનો યુગ, અમદાવાદીની જેમ શોપિંગ કરો, પરંપરાગત બજારો , QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.3 કિલોમીટર
હરકુંવર શેઠાણીની હવેલી

આઝાદી પહેલાનો યુગ, પોળ- અમદાવાદનો જીવંત વારસો, હવેલીઓ અને ખાનગી આવાસો, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.26 કિલોમીટર
જગવલ્લભ દેરાસર

પોળ- અમદાવાદનો જીવંત વારસો, અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - જૈન, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.23 કિલોમીટર
જ્યોતિ સંઘ

આઝાદીનો યુગ, ઐતિહાસિક સ્મારકો, ઔદ્યોગિક ઇતિહાસ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.39 કિલોમીટર
કાલા રામજી મંદિર

પોળ- અમદાવાદનો જીવંત વારસો, અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - હિંદુ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.31 કિલોમીટર
કવિ દલપતરામ ચોક

પોળ- અમદાવાદનો જીવંત વારસો, AR અનુભવો સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.32 કિલોમીટર
રતનપોળ

અમદાવાદીની જેમ શોપિંગ કરો, પરંપરાગત બજારો , QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.08 કિલોમીટર
સ્વામિનારાયણ મંદિર

અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - હિંદુ, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.39 કિલોમીટર
ટંકશાળ હવેલી

અમદાવાદનું પ્રખ્યાત , પોળ- અમદાવાદનો જીવંત વારસો, હવેલીઓ અને ખાનગી આવાસો, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.23 કિલોમીટર

નજીકની સુવિધાઓ

મુલાકાત માટે આવશ્યક સરેરાશ સમય

20 મિનિટ

જાણવા જેવું

આ મંદિર મુલાકાતીઓ માટે સવારે 6 થી 11 અને સાંજે 5 થી 6 વાગ્યા સુધી ખુલ્લું રહે છે.

સમય :06:00 થી 18:00

એન્ટ્રી ફી : નિઃશુલ્ક