ટંકશાળ હવેલી

અમદાવાદનું પ્રખ્યાત , પોળ- અમદાવાદનો જીવંત વારસો, હવેલીઓ અને ખાનગી આવાસો, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ
તમે જ્યાં છો ત્યાંથી સરેરાશ અંતર: 2.11 કિલોમીટર

ટંકશાળ એટલે સિક્કા છાપવાનું કારખાનું અને આ સ્થળ પહેલાના સમયમાં સિક્કાઓના કારખાના માટે જાણીતું હતું જ્યાં કામદારો માટે રહેણાક વિસ્તાર હતો. અત્યારે ટંકશાળ રોડ એક વયસ્ત માર્કેટ છે જ્યાંથી ફરનાન્ડેઝ પૂલ નીચેની બુક માર્કેટમાં જઇ શકાય છે. જે તે સમયે એક પાણીના વહેલ પર આ પૂલ બનાવવામા આવ્યો હતો. ટંકશાળ રોડની બાજુમાં ટંકશાળ હવેલી છે જેને ટંકશાળની હવેલી તરીકે પણ ઓળખવામા આવે છે.

આ હવેલીનું નિર્માણ 1800ની સાલમાં કરવામા આવ્યું હતું. 1925માં તેમાં છોકરીઓની શાળા શરૂ કરવામા આવી હતી. અત્યારે જો કે તે વર્ષોથી કોઇ ઉપયોગમાં નથી.

ટંકશાળનો મુખ્ય ભાગ ત્રણ માળનો છે જેમાં લાકડા પર સુંદર કારીગરી કરવામા આવી છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં કોતરેલા ખૂણાવાળા સ્તંભ છે. પહેલા માળે મોટી બારીઓ છે જેના પર સુંદર કોતરણી અને ફુલોની ડિઝાઇન કરવામા આવેલી છે. આ હવેલીનું રિસ્ટોરેશન કાર્ય કરવા માટે નક્કી કરવામા આવ્યું છે.

સૌથી વધુ પ્રખ્યાત આકર્ષણો

ટંકશાળનો મુખ્ય ભાગ ત્રણ માળનો છે જેમાં લાકડા પર સુંદર કારીગરી કરવામા આવી છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં કોતરેલા ખૂણાવાળા સ્તંભ છે. પહેલા માળે મોટી બારીઓ છે જેના પર સુંદર કોતરણી અને ફુલોની ડિઝાઇન કરવામા આવેલી છે. આ હવેલીનું રિસ્ટોરેશન કાર્ય કરવા માટે નક્કી કરવામા આવ્યું છે.

નજીકના સ્થળો

કેલિકો ડોમ

આધુનિક યુગ, ઔદ્યોગિક ઇતિહાસ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.27 કિલોમીટર
દીવાનજીની હવેલી

બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.37 કિલોમીટર
ફર્નાન્ડિસ બ્રિજ(પુસ્તક બજાર)

આઝાદી પહેલાનો યુગ, અમદાવાદીની જેમ શોપિંગ કરો, પરંપરાગત બજારો , QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.19 કિલોમીટર
હરકુંવર શેઠાણીની હવેલી

આઝાદી પહેલાનો યુગ, પોળ- અમદાવાદનો જીવંત વારસો, હવેલીઓ અને ખાનગી આવાસો, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.12 કિલોમીટર
હરિપ્રસાદ મહેતા બંગલો – જગદીપ મહેતાનું હેરિટેજ હાઉસ

હવેલીઓ અને ખાનગી આવાસો, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.36 કિલોમીટર
જગવલ્લભ દેરાસર

પોળ- અમદાવાદનો જીવંત વારસો, અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - જૈન, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.24 કિલોમીટર
કાલા રામજી મંદિર

પોળ- અમદાવાદનો જીવંત વારસો, અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - હિંદુ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.24 કિલોમીટર
રતનપોળ

અમદાવાદીની જેમ શોપિંગ કરો, પરંપરાગત બજારો , QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.31 કિલોમીટર
શાંતિનાથજી ની પોલ અને દેરાસર

આઝાદી પહેલાનો યુગ, પોળ- અમદાવાદનો જીવંત વારસો, ધાર્મિક સ્થળ - જૈન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.23 કિલોમીટર

નજીકની સુવિધાઓ

મુલાકાત માટે આવશ્યક સરેરાશ સમય

15 મિનિટ

સમય :01:00 થી 02:00

એન્ટ્રી ફી : નિઃશુલ્ક