દ્વારકાધીશ અથવા દ્વારિકાના નાથ તરીકે પૂજાતા ભગવાન શ્રીકૃષ્ણના હવેલી જેવા મંદિરમાં ખૂબ આકર્ષક કોતરણીકામ કરેલું છે. આ મંદિર બઉઆની પોળમાં આવેલું છે, જ્યાં કેટલીક સુંદર હવેલીઓ પણ આવેલી છે. આ મંદિરની નજીક તમને ઘરેણા તેમજ અન્ય ચીજવસ્તુઓની દુકાનો જોવા મળશે.
વર્તમાનમાં તમને એ હવેલી મંદિર જોવા મળશે, જેને સ્થાનિક લોકો દ્વારા બાંધવામાં આવ્યું હતું. મંદિરના બંને મકાનો હવેલીના આંગણાની આસપાસ ઊભા કરવામાં આવ્યા છે. તેમાંનું બે માળનું એક મંદિર એક ઊંચા ચબૂતરા પર ઊભું છે, જેમાં બારીક કોતરણીકામ કરેલાં ગોખ અને ચિત્રકામ કરેલી દીવાલો છે. જ્યારે બીજું ત્રણ માળનું મંદિર છે, તેની ગેલેરી માટે તો આ મંદિરની મુલાકાત ખરેખર લેવા જેવી છે. આ ગેલેરી પહેલા માળ પર આવેલી છે, જેમાં ફૂલોનું જટિલ કોતરણીકામ કરવામાં આવેલું છે. આ મંદિરનું સંચાલન કરનારા બ્રાહ્મણો પાસે તેમની પોતાની માલિકીની ગાયો છે.
દ્વારકાધીશ અથવા દ્વારિકાના નાથ તરીકે પૂજાતા ભગવાન શ્રીકૃષ્ણના હવેલી જેવા મંદિરમાં ખૂબ આકર્ષક કોતરણીકામ કરેલું છે. આ મંદિર બઉઆની પોળમાં આવેલું છે, જ્યાં કેટલીક સુંદર હવેલીઓ પણ આવેલી છે. આ મંદિરની નજીક તમને ઘરેણા તેમજ અન્ય ચીજવસ્તુઓની દુકાનો જોવા મળશે.
અમદાવાદીની જેમ શોપિંગ કરો, પરંપરાગત બજારો , વીડિયો સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ
સલ્તનત યુગ, કોટ વિસ્તાર અને દરવાજાઓ , QR કોડ સાથેની સાઇટ્સ
સલ્તનત યુગ, QR કોડ સાથેની સાઇટ્સ, કોટ વિસ્તાર અને દરવાજાઓ
અમદાવાદનું પ્રખ્યાત , હવેલીઓ અને ખાનગી આવાસો
અમદાવાદનું પ્રખ્યાત , અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - જૈન, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ
સલ્તનત યુગ, કોટ વિસ્તાર અને દરવાજાઓ , QR કોડ સાથેની સાઇટ્સ
ઐતિહાસિક સ્મારકો, અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ઇસ્લામ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
અમદાવાદનું પ્રખ્યાત , ઐતિહાસિક સ્મારકો, ધાર્મિક સ્થળ - ઇસ્લામ, AR અનુભવો સાથેની સાઇટ્સ, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
20 મિનિટ
સમય :06:00 થી 17:00
એન્ટ્રી ફી : નિઃશુલ્ક