કાલા રામજી મંદિર

પોળ- અમદાવાદનો જીવંત વારસો, અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - હિંદુ, QR કોડ સાથેની સાઇટ્સ
તમે જ્યાં છો ત્યાંથી સરેરાશ અંતર: 2.21 કિલોમીટર

આ હિન્દુ મંદિરને તેનું નામ રામની કાળા રંગની આરસની મૂર્તિના લીધે મળ્યું છે.

કાલા રામજી મંદિર મધ્યયુગીન હોવાનું કહેવાય છે. તે એક રહેણાક ઇમારતની અંદર બનાવવામા આવેલું છે. તેમાં રહેનારા અમુક રહેવાસીઓ તે પરંપરા સાથે સંબંધ ધરાવે છે જેમના વડવાઓએ વર્ષોથી આ મંદિરની દેખરેખ કરતા આવ્યા છે.

આ મંદિર હાજા પટેલની પોળ પાછળ સ્થિત છે. તેના મોરા પર સ્તંભ અને ખૂણા પર બારીક કોતરણીકામ જોવાલાયક છે. મંદિરમાં પ્રવેશ બાદ ફળિયું આવે છે જ્યાં લાકડા પર સુંદર કારીગરી દેખાય છે. સ્તંભો પર સંગીતકારો અને નૃત્ય કરતા કલાકારોની સુંદર કોતરણી કરવમા આવી છે.  સ્તંભ પર મોર અને અન્ય પ્રાણી સૃષ્ટિની સુંદર રજૂઆત કરવામા આવી છે.

ગર્ભગૃહમાં પ્રભુ શ્રી રામની ,  માતા સીતા અને હનુમાન બિરાજમાન છે જ્યાં ભક્તો પૂજા અર્ચના કરે છે.

સૌથી વધુ પ્રખ્યાત આકર્ષણો

તેમના શિલ્પો વિશે અસામાન્ય શું છે કે તેઓ બેઠેલી સ્થિતિમાં કોતરેલા છે અને કાસોટી નામના કિંમતી કાળા પથ્થરમાંથી બનાવવામાં આવ્યા છે. એવી દંતકથા છે કે હરિપ્રસાદ નામના એક ધર્મનિષ્ઠ માણસને આ શિલ્પો જમીનમાં દટાયેલા જોવા મળ્યા હતા.

નજીકના સ્થળો

કેલિકો ડોમ

આધુનિક યુગ, ઔદ્યોગિક ઇતિહાસ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.06 કિલોમીટર
ડબગરવાડ

અમદાવાદીની જેમ શોપિંગ કરો, પરંપરાગત બજારો , વીડિયો સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.49 કિલોમીટર
જગવલ્લભ દેરાસર

પોળ- અમદાવાદનો જીવંત વારસો, અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - જૈન, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.1 કિલોમીટર
કવિ દલપતરામ ચોક

પોળ- અમદાવાદનો જીવંત વારસો, AR અનુભવો સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.15 કિલોમીટર
રતનપોળ

અમદાવાદીની જેમ શોપિંગ કરો, પરંપરાગત બજારો , QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.36 કિલોમીટર
શાંતિનાથજી ની પોલ અને દેરાસર

આઝાદી પહેલાનો યુગ, પોળ- અમદાવાદનો જીવંત વારસો, ધાર્મિક સ્થળ - જૈન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.31 કિલોમીટર
સ્વામિનારાયણ મંદિર

અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - હિંદુ, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.22 કિલોમીટર
ટંકશાળ હવેલી

અમદાવાદનું પ્રખ્યાત , પોળ- અમદાવાદનો જીવંત વારસો, હવેલીઓ અને ખાનગી આવાસો, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.24 કિલોમીટર

નજીકની સુવિધાઓ

મુલાકાત માટે આવશ્યક સરેરાશ સમય

20 મિનિટ

જાણવા જેવું

સવાર થી સાંજ સુધી આ મંદિર શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું છે.

સમય :06:00 થી 20:00

એન્ટ્રી ફી : નિઃશુલ્ક