સ્વામિનારાયણ મંદિર

અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - હિંદુ, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ
તમે જ્યાં છો ત્યાંથી સરેરાશ અંતર: 2.16 કિલોમીટર

કાલુપુરમાં સ્થિત આ સુંદર મંદિર સ્વામિનારાયણ મંદિરોમાં સૌથી જૂનું છે.

સહજાનંદ સ્વામી એક સ્ન્યાસી ગતા જેમણે હિંદુ તત્વજ્ઞાન અને પરંપરાઓને પુન: જાગૃત કરીને સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી હતી. તેમણે સમાજમાં ઘણા સુધારા કર્યા હતા. સ્વામિનારાયણે પ્રથમ મંદિર 1822માં અમદાવાદમાં બનાવડાવ્યુ હતું જેમાં બ્રિટિશ સરકારે બાંધકામ માટે જમીન આપી હતી.

આ મંદિરમાં બોરોક શૈલીમાં બનેલા પ્રવેશદ્વારથી જઇ શકાય છે જ્યાં વિશાળ ઇમારત, આંગણું, અલગ અલગ રૂમ, હોલ અને ગેસ્ટહાઉસ છે. આ પરિસરમાં ગ્રીક શૈલી, મરાઠી અને રજસ્થાનની લોક સંસ્કૃતિનું મૂર્તિશાસ્ત્ર અને લાકડા પર સુંદર રીતે કોતરાયેલા હિંદુ ચિત્રો જોવા મળે છે. મંદિરના તોરણ અને ખૂણીયા રંગીન છે અને કોતરણી કરાયેલા સાગના વૃક્ષની ડિઝાઇન જોવા મળે છે.

મંદિરમાં એક મોટો મંડપ છે જેમાં તોરણ અને નૃત્ય કરતી કુમારીઓ કોતરવામા આવી છે. મંદિરમાં સ્વામિનારાયણ અને તેમના માતા પિતા તેમજ એક તરફ રાધા, કૃષ્ણ, નર અને નારાયણની છબિઓ છે. આ મંદિર શિખરબદ્ધ છે અને સવારથી સાંજ સુધી ભાવિકો માટે ખુલ્લું રહે છે.

સૌથી વધુ પ્રખ્યાત આકર્ષણો

આ મંદિરમાં બોરોક શૈલીમાં બનેલા પ્રવેશદ્વારથી જઇ શકાય છે જ્યાં વિશાળ ઇમારત, આંગણું, અલગ અલગ રૂમ, હોલ અને ગેસ્ટહાઉસ છે. આ પરિસરમાં ગ્રીક શૈલી, મરાઠી અને રજસ્થાનની લોક સંસ્કૃતિનું મૂર્તિશાસ્ત્ર અને લાકડા પર સુંદર રીતે કોતરાયેલા હિંદુ ચિત્રો જોવા મળે છે. મંદિરના તોરણ અને ખૂણીયા રંગીન છે અને કોતરણી કરાયેલા સાગના વૃક્ષની ડિઝાઇન જોવા મળે છે.

નજીકના સ્થળો

કેલિકો ડોમ

આધુનિક યુગ, ઔદ્યોગિક ઇતિહાસ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.17 કિલોમીટર
ડબગરવાડ

અમદાવાદીની જેમ શોપિંગ કરો, પરંપરાગત બજારો , વીડિયો સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.28 કિલોમીટર
જગવલ્લભ દેરાસર

પોળ- અમદાવાદનો જીવંત વારસો, અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - જૈન, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.19 કિલોમીટર
કાલા રામજી મંદિર

પોળ- અમદાવાદનો જીવંત વારસો, અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - હિંદુ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.22 કિલોમીટર
કવિ દલપતરામ ચોક

પોળ- અમદાવાદનો જીવંત વારસો, AR અનુભવો સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.08 કિલોમીટર
શાંતિનાથજી ની પોલ અને દેરાસર

આઝાદી પહેલાનો યુગ, પોળ- અમદાવાદનો જીવંત વારસો, ધાર્મિક સ્થળ - જૈન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.39 કિલોમીટર
ટંકશાળ હવેલી

અમદાવાદનું પ્રખ્યાત , પોળ- અમદાવાદનો જીવંત વારસો, હવેલીઓ અને ખાનગી આવાસો, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.43 કિલોમીટર

નજીકની સુવિધાઓ

મુલાકાત માટે આવશ્યક સરેરાશ સમય

30 મિનિટ

સમય :06:00 થી 19:00

એન્ટ્રી ફી : નિઃશુલ્ક