શ્રી જીવકોર વનિતા વિશ્રામ અમદામાં સ્થિત એક ઐતિહાસિક શાળા છે.
આ શાળાની શરૂઆત સુલોચના દેસાઇએ તેમના માતા પિતા અને પરિવારજનોની મદદથી કરાવી હતી. તેઓ નાની ઉંમરમાં વિધવા થઇ હતા અને તેમણે સાતમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેઓ કોઇ સંસ્થા સ્થાપિત કરીને વિધવા મહિલાઓની મદદ કરવા ઇચ્છતા હતા. તેના માટે જેઠાભાઇની પોળમાં લાઇબ્રેરી સાથે એક રૂમમાં આ શરૂઆત કરવામા આવી હતી.
આ શાળાની સ્થાપના 19065માં થઇ હતી અને પ્રસિદ્ધ કવિ કલાપીએ પણ આ પહેલની પ્રશંશા કરી હતી. મહાત્મા ગાંધી અને રવિન્દ્રનાથ ટાગોરે આ શાળાનું ઉદ્ઘાટન કર્યું હતું અને સોમનાથ નામના દાનવીરે શાળા ચલાવવા માટે દાન કર્યું હતું.
આ શાળા તેની જૂની દિવાલો, જરૂખા , છત અને સ્થાપત્ય શૈલીને સાચવીને સ્થિત છે.
આઝાદી પહેલાનો યુગ, પોળ- અમદાવાદનો જીવંત વારસો, અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - જૈન, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
પોળ- અમદાવાદનો જીવંત વારસો, હવેલીઓ અને ખાનગી આવાસો, QR કોડ સાથેની સાઇટ્સ
હવેલીઓ અને ખાનગી આવાસો, QR કોડ સાથેની સાઇટ્સ
બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
હવેલીઓ અને ખાનગી આવાસો, QR કોડ સાથેની સાઇટ્સ
અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - હિંદુ, વીડિયો સાથેની સાઇટ્સ
સલ્તનત યુગ, કોટ વિસ્તાર અને દરવાજાઓ , QR કોડ સાથેની સાઇટ્સ
10 મિનિટ
સમય :07:00 થી 17:00
એન્ટ્રી ફી : નિઃશુલ્ક