મેસોનિક લોજ

પોળ- અમદાવાદનો જીવંત વારસો, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ
તમે જ્યાં છો ત્યાંથી સરેરાશ અંતર: 3.18 કિલોમીટર

મેસોનિક લોજ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં સ્થિત એક ઐતિહાસિક ઇમારત છે.

અંગ્રેજો ભારતમાં ફ્રીમેસનરી સિક્રેટ સોસાયટી લાવ્યા હતા અને પહેલી લોજ 1700માં દિલ્હીમાં બનાવી હતી. 1812માં તેમાં ભારતીયોને સભ્યપદ મળવાની શરૂઆત થઇ  હતી. અમદાવાદની મેસોનીક લોજ 1908માં બનાવવામા આવી હતી. તેનું સંચાલન ગ્રાન્ડ લોજ ઓફ સ્કોટલેન્ડ હસ્તક કરવામા આવતું હતું.

આ એક ઇન્ડો-યુરોપીયન પ્રકારની ઇમારત છે જેની છત ઢાળવાળી છે.

સૌથી વધુ પ્રખ્યાત આકર્ષણો

મેસોનીક હોલમાં, શાહીબાગ - ફ્રી મેસન્સ હોલ ઢોળાવવાળી છત સાથેની એક સરળ ઈન્ડો-યુરોપિયન ઈમારત.

નજીકના સ્થળો

કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ્સ

આધુનિક યુગ, આર્ટ અને ક્રાફ્ટ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.43 કિલોમીટર
હઠીસિંહ મંદિર

અમદાવાદનું પ્રખ્યાત , અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - જૈન, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 1.17 કિલોમીટર
રાણી સતી મંદિર

અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - હિંદુ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.45 કિલોમીટર
સરદાર વલ્લભભાઇ પટેલ નેશનલ મેમોરિયલ

અમદાવાદનું પ્રખ્યાત , મુઘલ યુગ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 1.14 કિલોમીટર
દરિયા ખાનનો મકબરો

QR કોડ સાથેની સાઇટ્સ, ઐતિહાસિક સ્મારકો

આ સાઇટથી અંદાજિત અંતર: 0.33 કિલોમીટર

નજીકની સુવિધાઓ

મુલાકાત માટે આવશ્યક સરેરાશ સમય

30 મિનિટ

સમય :10:00 થી 18:00

એન્ટ્રી ફી : નિઃશુલ્ક