દરિયા ખાનનો મકબરો અમદાવાદનો સૌથી મોટો મકબરો છે. તેનું નિર્માણ ઇંટમાંથી કરવામા આવ્યું છે જે તેની વિશેષતા છે.
આ મકબરાનું નિર્માણ 1453માં દર્યા ખાનની યાદમાં કરવામા આવ્યું હતું જેઓ સુલતાન અહેમદ શાહની સભામાં હોદેદ્દાર હતા.
આ મકબરા સુધી પહોંચતા જ એક ઇમારત પર એક મોટો સફેદ ડોમ દેખાય છે. આ એટલા માટે ખાસ છે કારણ કે અમદાવાદમાં જેટલા મકબરા છે તેમાં આ એકમાત્ર બાંધકામ ઇંટમાંથી કરવામા આવ્યું છે. તેના નિર્માણમાં પર્શિયન શૈલીનો પ્રભાવ જોવા મળે છે. કેન્દ્રીય ખંડની ફરતે ગોળ પરસાળ છે જ્યાં રસ્સી બનાવતા કામદારો જોઇ શકાય છે. એક ડ્રમ પણ અહીં છે જેનો ઉપયોગ પ્રાર્થના સમયે કરવામા આવે છે.
આ મકબરાનું નિર્માણ 1453માં દર્યા ખાનની યાદમાં કરવામા આવ્યું હતું જેઓ સુલતાન અહેમદ શાહની સભામાં હોદેદ્દાર હતા.
આધુનિક યુગ, આર્ટ અને ક્રાફ્ટ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ
અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - હિંદુ, QR કોડ સાથેની સાઇટ્સ
અમદાવાદનું પ્રખ્યાત , આઝાદીનો યુગ, ઐતિહાસિક સ્મારકો, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
અમદાવાદનું પ્રખ્યાત , મુઘલ યુગ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
20 મિનિટ
સમય :05:00 થી 21:00
એન્ટ્રી ફી : નિઃશુલ્ક