માણેક બાબા સમાધિ

સલ્તનત યુગ, પોળ- અમદાવાદનો જીવંત વારસો, અમદાવાદમાં અધ્યાત્મ, QR કોડ સાથેની સાઇટ્સ, ઐતિહાસિક સ્મારકો
તમે જ્યાં છો ત્યાંથી સરેરાશ અંતર: 1.95 કિલોમીટર

અમદાવાદના સંત માણેકનાથે જે સ્થળે સમાધિ લીધી તેને માણેક બાબા સમાધિ તરીકે ઓળખવામા આવે છે.

માણેકનાથ અથવા તો માણેક બાબા 15મી સદીમાં અમદાવાદમાં જાણીતા સંત હતા. તેમણે અમદાવાદના કિલ્લાના બાંધકામને વારંવાર બનતા અટકાવ્યું હતું કારણ કે આ વિસ્તારમાં સુલતન અહેમદ શાહ કબ્જો કરે તેનો તેઓ વિરોધ કરતા હતા. તેના માટે તેઓ એક દિવસમાં ચાદર અથવા ચટાઇ વણતા અને જ્યારે તે ચાદરના દોરા ખોલી નાખે ત્યારે કિલ્લો તૂટી પડતો. જ્યારે તેમના આ પરચાનો અનુભવ સુલતાનને થયો ત્યારે કિલ્લાના આર્કિટેક્ટ અહેમદ ખટ્ટુએ કિલ્લો બનાવવા માટેના સ્થળ અંગે માર્ગદર્શન મેળવીને શહેરનો નકશો બદલ્યો હતો. તેમણે એક ટાપુ પર સમાધિ લીધી જે તે સમયે સાબરમતી નદીનો ભાગ હતો. તે સમયે નદી ટંકશાળ અને ફરનાન્ડેઝ પૂલ નીચેથી વહેતી હતી.

આ સ્મૃતિ મંદિર ઐતિહાસિક માણેક ચોક પાસે સ્થિત છે. અહીં સ્થાનિક વેપારીઓ માને છે કે આ મંદિર અને અન્ય ધાર્મિક કેન્દ્રોની શક્તિના લીધે જે બુલિયન, જ્વેલરી, કપડા, શાકભાજી અને ખાણીપીણીના વેપારમાં સમૃદ્ધિ આવે છે.

નજીકના સ્થળો

બાદશાહનો હજીરો (રાજાની કબર)

સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, અમદાવાદમાં અધ્યાત્મ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.09 કિલોમીટર
ફર્નાન્ડિસ બ્રિજ(પુસ્તક બજાર)

આઝાદી પહેલાનો યુગ, અમદાવાદીની જેમ શોપિંગ કરો, પરંપરાગત બજારો , QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.2 કિલોમીટર
માણેક ચોક

અમદાવાદનું પ્રખ્યાત , સલ્તનત યુગ, અમદાવાદીની જેમ ખાઓ-પીઓ, અમદાવાદીની જેમ શોપિંગ કરો, પરંપરાગત બજારો , સ્થાનિક ભોજન , ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.11 કિલોમીટર
ઓલ્ડ સ્ટોક એક્સચેન્જ બિલ્ડિંગ

આઝાદી પહેલાનો યુગ, ઐતિહાસિક સ્મારકો, ઔદ્યોગિક ઇતિહાસ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.05 કિલોમીટર
રાણીનો હજીરો

સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, પરંપરાગત બજારો , ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.08 કિલોમીટર
સરદાર પટેલ ભવન

આઝાદીનો યુગ, ઐતિહાસિક સ્મારકો, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.4 કિલોમીટર

નજીકની સુવિધાઓ

મુલાકાત માટે આવશ્યક સરેરાશ સમય

10 મિનિટ

સમય :કોઈપણ સમય

એન્ટ્રી ફી : નિઃશુલ્ક