રાયખડ ખાતે આવેલું ઉત્તર ભારતીય ચર્ચ અમદાવાદનું સૌથી જૂનું ચર્ચ છે.
બ્રિટિશ સમય દરમિયાન ભારતમાં અનેક મિશન સક્રિય અને કાર્યરત હતા. ભારતના ઉત્તરી રાજ્યોના પ્રોટેસ્ટન્ટ ચર્ચોને ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા (CNI) હેઠળ એક સાથે લાવવામાં આવ્યા. સીએનઆઇની સ્થાપના 29 નવેમ્બર, 1970ના રોજ કરવામાં આવી હતી.
રાયખડના સીએનઆઇ ચર્ચનું નિર્માણ 1901માં કરવામાં આવ્યું હતું. તે પહેલા તે વિસ્તારની સેવાઓ આઇપી (IP) મિશન સ્કૂલમાં આયોજિત કરવામાં આવતી હતી, જેનું નિર્માણ 1853માં કરવામાં આવ્યું હતું. 1953માં આ ચર્ચનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું.
ચર્ચમાં ગોથિક શૈલીની બારીઓ સાથે એક ગોળાકાર અગ્રભાગ છે. આ ચર્ચનું લેઆઉટ એટલે કે માળખું ક્રોસના આકારમાં છે. ચર્ચની અંદર હોલની છત ખૂબ જ ઊંચી છે અને ફર્નિચરમાં કેટલીક જૂની બેન્ચોનો સમાવેશ થાય છે.
અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ઇસ્લામ, QR કોડ સાથેની સાઇટ્સ
અમદાવાદનું પ્રખ્યાત , સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
અમદાવાદીની જેમ શોપિંગ કરો, પરંપરાગત બજારો , વીડિયો સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ
અમદાવાદનું પ્રખ્યાત , આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, કાર્યક્રમો અને મનોરંજન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ
આઝાદી પહેલાનો યુગ, ઔદ્યોગિક ઇતિહાસ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ
સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, AR અનુભવો સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ
આઝાદી પહેલાનો યુગ, પ્રકૃતિ, ઉદ્યાનો અને મનોરંજન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
30 મિનિટ
ચર્ચ પ્રાર્થના સમય: બુધવાર: 18:30 -19: 30 કલાક, શુક્રવાર: 10:00 -12: 00 કલાક, રવિવાર: સવારે 8: 00-11: 00 કલાક, સાંજે 18:30 - 19:30 કલાક
સમય :10:00 થી 20:00
એન્ટ્રી ફી : નિઃશુલ્ક