રાયખડ દરવાજા

સલ્તનત યુગ, કોટ વિસ્તાર અને દરવાજાઓ , QR કોડ સાથેની સાઇટ્સ
તમે જ્યાં છો ત્યાંથી સરેરાશ અંતર: 1.4 કિલોમીટર

રાયખડ ગેટ જેને રાયખડ દરવાજા તરીકે પણ ઓળખવામા આવે છે તે અમદાવાદના ઐતિહાસિક દરવાજાઓ પૈકી એક છે.

1411માં સુલતાન અહેમદ શાહે ભદ્રના કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. ત્યારબાદ જેમ જેમ અમદાવાદ શહેરનો વિકાસ થયો ત્યારે વસતિ વધવાના લીધે બીજા એક કિલ્લાની જરૂરિયાત જણાઇ હતી. આ બીજા કિલ્લાનું નિર્માણ સુલતાન મહેમૂદ બેગડાએ 1487ની આસપાસ પૂર્ણ કરાવડાવ્યું હતું. જૂના શહેરની દિવાલને લંબાવીને તેમાં રાયખડ દરવાજાનું નિર્માણ કરવામા આવ્યું હતું. તે શહેરની દક્ષિણપશ્વિમ દિશામાં સ્થિત છે.

2019માં આ ગેટનું નવીનીકરણ કરવામા આવ્યું હતું. પુનનિર્માણ વખતે આ ગેટના સ્થાપત્ય વિશે વધુ રસપ્રદ માહિતી સામે આવી હતી . તે સમયે પણ તેને ભૂકંપથી બચવા માટે વિશેષ પદ્ધતિથી ડિઝાઇન કરવામા આવ્યો હતો.

સાબરમતીના પૂર્વના કિનારે આ દરવાજો સ્થિત છે અને તે રિવરફ્રન્ટ અને એલિસબ્રિજ પરથી પણ જોઇ શકાય છે.

સૌથી વધુ પ્રખ્યાત આકર્ષણો

ઈન્ડો-ઈસ્લામિક આર્કિટેક્ચરની આ ભવ્ય ઈમારત એક કિલ્લાની વાર્તા કહે છે જેણે એક સમયે આ સુંદર શહેરને શણગાર્યું હતું અને તેનું રક્ષણ કર્યું હતું

નજીકના સ્થળો

અહેમદ શાહ મસ્જિદ

અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ઇસ્લામ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.47 કિલોમીટર
સીએનઆઇ (CNI) ચર્ચ

અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ખ્રિસ્તી, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.42 કિલોમીટર
ઢાલગરવાડ

અમદાવાદીની જેમ શોપિંગ કરો, પરંપરાગત બજારો , વીડિયો સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.6 કિલોમીટર
દીવાનનો બંગલો

આઝાદી પહેલાનો યુગ, હવેલીઓ અને ખાનગી આવાસો, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.29 કિલોમીટર
એલિસ બ્રિજ

અમદાવાદનું પ્રખ્યાત , આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.64 કિલોમીટર
ગુજરાત ક્લબ

આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, કાર્યક્રમો અને મનોરંજન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.51 કિલોમીટર
આઇ.પી. મિશન સ્કૂલ

આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.43 કિલોમીટર
માણેક બુર્જ

સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, AR અનુભવો સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.4 કિલોમીટર
લોકમાન્ય તિલક બાગ (વિક્ટોરિયા ગાર્ડન)

આઝાદી પહેલાનો યુગ, પ્રકૃતિ, ઉદ્યાનો અને મનોરંજન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.36 કિલોમીટર

નજીકની સુવિધાઓ

મુલાકાત માટે આવશ્યક સરેરાશ સમય

10 મિનિટ

જાણવા જેવું

અમદાવાદના ઐતિહાસિક દરવાજા અમદાવાદના જૂના કોટવાળા શહેરની સીમાઓને ચિહ્નિત કરીને ગર્વથી સીધા ઊભા છે. શહેરના જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ભાગ હોવાને કારણે, તેઓ દિવસના તમામ કલાકો દરમિયાન મુલાકાતીઓ માટે ખુલ્લા હોય છે. જો કે, આર્કિટેક્ચરલ વિગતોની યોગ્ય રીતે પ્રશંસા કરવા અને તેમની આસપાસના સમૃદ્ધ બજારોનો આનંદ માણવા માટે દિવસના સમયે મુલાકાત લેવી શ્રેષ્ઠ છે

સમય :કોઈપણ સમય

એન્ટ્રી ફી : નિઃશુલ્ક