મજૂર મહાજન સંઘ ગુજરાતનું પ્રથમ લેબર યુનિયન છે જેની સ્થાપના અમદાવાદની કાપડ મિલના કામદારોના અધિકારોનું રક્ષણ કરવા માટે થઇ હતી. આ ઐતિહાસિક સંસ્થાની કચેરી ભદ્ર કિલ્લા પાસે છે.
ભારતમાં મહિલાઓની કામદાર ચળવળમાં અનસુયા સારાભાઇ એક અગ્રગણ્ય નામ છે. તેમણે કપડાના કામદારોને સંગઠિત કરીને 1914માં અમદાવાદમાં હડતાળ યોજી હતી. તેમણે 1918માં એક મહિના સુધી હડતાળ યોજી હતી અને મહાત્મા ગાંધી દ્વારા હડતાળનું આહ્વાન કરવમા આવ્યું ત્યારે મોટા પાયે બેઠકો આયોજિત કરી હતી. તેમણે ગુજરાતનું પ્રથમ અને ભારતના સૌથી જૂના કપડાના કામદારો માટેના યુનિયન- અમદાવાદ મજૂર મહાજન સંઘની સ્થાપના કરી હતી.
અત્યારની ઇમારતને આઝાદી બાદ ઉભી કરવામા આવી હતી અને તેમાં મહાત્મા ગાંધીના અનસુયા સારાભાઇ સાથેના ફોટા પણ છે. મહાત્મા ગાંધીનું એક ભીતચિત્ર પણ છ જેમાં તેઓ કામદારોના સત્યાગ્રહની આગેવાની કરી રહ્યા છે.
અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ઇસ્લામ, QR કોડ સાથેની સાઇટ્સ
અમદાવાદનું પ્રખ્યાત , સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
અમદાવાદીની જેમ શોપિંગ કરો, પરંપરાગત બજારો , વીડિયો સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ
આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, કાર્યક્રમો અને મનોરંજન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ખ્રિસ્તી, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ
આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ
સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, AR અનુભવો સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ
અમદાવાદનું પ્રખ્યાત , પ્રકૃતિ, ઉદ્યાનો અને મનોરંજન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
આઝાદી પહેલાનો યુગ, પ્રકૃતિ, ઉદ્યાનો અને મનોરંજન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
30 મિનિટ
સરનામું: લાલ દરવાજા મેન રોડ, બેન્ક ઓફ મહારાષ્ટ્ર સે, લાલ દરવાજા, ભદ્ર, અમદાવાદ ફોન: 079-25506857
સમય :10:00 થી 17:00
એન્ટ્રી ફી : નિઃશુલ્ક