રાણી સતી મંદિર શાહિબાગમાં સ્થિત છે જ્યાં મોટાભાગે મારવાડી સમાજના લોકો વસે છે.
આ મંદિર રાણી સતીને સમર્પિત છે જેમને નારાયણી દેવી અથવા તો દાદીજી પણ કહેવામા આવે છે.
તેઓ તેમના પતિ પાછળ સતી થયા હતાં. આ મંદિરના પ્રવેશ ઉપર એક શિખર છે. મંદિરના પરિસરમાં સફેદ આરસનો સુંદર ઉપયોગ કરવામા આવ્યો છે. અંદરના ભાગે સુંદર સ્તંભ, કોતરણી અને સુશોભન જોવા મળે છે.
આધુનિક યુગ, આર્ટ અને ક્રાફ્ટ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ
અમદાવાદનું પ્રખ્યાત , અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - જૈન, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ
સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, પોળ- અમદાવાદનો જીવંત વારસો, QR કોડ સાથેની સાઇટ્સ
અમદાવાદનું પ્રખ્યાત , આઝાદીનો યુગ, ઐતિહાસિક સ્મારકો, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
અમદાવાદનું પ્રખ્યાત , મુઘલ યુગ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
QR કોડ સાથેની સાઇટ્સ, ઐતિહાસિક સ્મારકો
15 મિનિટ
સરનામું: રાજભવન માર્ગ, શાહીબાગ, અમદાવાદ ફોન: +91-79-22867595
સમય :07:00 થી 20:00
એન્ટ્રી ફી : નિઃશુલ્ક