જગન્નાથ મંદિર

અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - હિંદુ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
તમે જ્યાં છો ત્યાંથી સરેરાશ અંતર: 2.22 કિલોમીટર

જગન્નાથ મંદિર વિષ્ણુ ભગવાનના અવતાર જગન્નાથજીનું મદિર છે જે અમદાવાદના જમાલપુરમાં સ્થિત છે.

એક સાધુએ અહીં હનુમાનજી અથવા તો મારૂતિનું સ્થાનક બાંધ્યું હતું. તેમના અનુયાયી સારંગદાસે 15મી સદીના મધ્યમાં જગન્નાથ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.

આ મંદિરમાં એક ધર્મશાળા, આયુર્વેદિક કેન્દ્ર અને અન્નક્ષેત્ર છે જ્યાં ભાવિકોને મફતમાં ભોજનનો પ્રસાદ મળે છે. મંદિરના પરિસરમાં હાથી અને ગૌશાળાના પશુઓ દ્રષ્યમાન થઇ જાય છે. આ મંદિરનું મુખ્ય આકર્ષણ રથયાત્રા છે જે પશ્વિમ ગુજરાતમાં સૌથી મોટી છે અને જૂન-જુલાઇમાં જ્યારે પુરી અને કોલકાતામાં રથયાત્રા નિકળે છે તે તારીખે જ અહીં રથયાત્રા કાઢવામા આવે છે. રથયાત્રાની ટુકડીને હાથી દોરી જાય છે અને રથમાં જગન્નાથ, તેમના ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રાની મૂર્તિઓ રાખવામા આવેલી હોય છ.

સૌથી વધુ પ્રખ્યાત આકર્ષણો

અમદાવાદ જગન્નાથ મંદિરે 450 વર્ષથી આમદાવાદીઓને આશીર્વાદ આપ્યા છે. અને તેની પાસે એક રોમાંચક વાર્તા છે. દંતકથાઓ અનુસાર, એકવાર શ્રી સારંગદાસજી નામના પૂજારી પુરીના જગન્નાથ મંદિરમાં આરામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક, ભગવાન જગન્નાથ દ્વારા તેમને સ્વપ્નમાં આવકાર મળ્યો, જેમણે તેમને અમદાવાદમાં સમાન મંદિર બનાવવાની સૂચના આપી.

નજીકના સ્થળો

આશાભીલનો ટેકરો

સલ્તનત પહેલાનો યુગ, ઐતિહાસિક સ્મારકો, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 1.05 કિલોમીટર
બાબા લુલુઈની મસ્જિદ

અમદાવાદનું પ્રખ્યાત , સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ઇસ્લામ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.61 કિલોમીટર
દીવાનનો બંગલો

આઝાદી પહેલાનો યુગ, હવેલીઓ અને ખાનગી આવાસો, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.74 કિલોમીટર
જમાલપુર દરવાજા

સલ્તનત યુગ, કોટ વિસ્તાર અને દરવાજાઓ , QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.14 કિલોમીટર
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન

આધુનિક યુગ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 1.15 કિલોમીટર
રાયખડ દરવાજા

સલ્તનત યુગ, કોટ વિસ્તાર અને દરવાજાઓ , QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.86 કિલોમીટર
રાણી સિપ્રીની કબર

અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ઇસ્લામ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 1.14 કિલોમીટર
સંસ્કાર કેન્દ્ર અને સિટી મ્યૂઝિયમ

આધુનિક યુગ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, AR અનુભવો સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 1.23 કિલોમીટર
ટાગોર હોલ

આધુનિક યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, પર્ફોર્મન્સ આર્ટ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 1.03 કિલોમીટર

નજીકની સુવિધાઓ

મુલાકાત માટે આવશ્યક સરેરાશ સમય

30 મિનિટ

જાણવા જેવું

મંદિર મુલાકાતીઓ માટે દરરોજ 5:00 કલાકથી 13:00 કલાક અને 15:00 કલાકથી 21:15 કલાક સુધી ખુલ્લું રહે છે. મંદિર દરરોજ 13:00 કલાકથી 15:00 કલાકની વચ્ચે મુલાકાતીઓ માટે બંધ રહે છે.

સમય :05:00 થી 21:00

એન્ટ્રી ફી : નિઃશુલ્ક