સેવાની હવેલી

આધુનિક યુગ, આર્ટ અને ક્રાફ્ટ, પોળ- અમદાવાદનો જીવંત વારસો, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, હવેલીઓ અને ખાનગી આવાસો, QR કોડ સાથેની સાઇટ્સ
તમે જ્યાં છો ત્યાંથી સરેરાશ અંતર: 2.29 કિલોમીટર

અમદાવાદના હેરિટેજ મકાનો પૈકી સેવાની હવેલી એક બેનમૂન નમૂનો છે. આ હવેલીને પુન:સ્થાપિત કરીને સેવા ડિઝાઇનમાં પરિવર્તિત કરવામા આવી છે.

આ હવેલીનું નિર્માણ બ્રિટિશ સમયગાળામાં થયું હતું. બાદમાં સેવા સહકારી મંડળે તેની માલિકી મેળવી લીધી હતી અને અત્યારે તે મંડળના કારીગર સભ્યો માટે માર્કેટિંગ કેન્દ્ર તરીકે ઉપયોગમાં લેવાય છે. કારીગરોને ડિઝાઇનમાં સુધારા અને અભિવૃદ્ધિ માટે ડિઝાઇન સેવા દ્વારા સૂચનો આપવામા આવે છે. હવે આ સ્થળ ડિઝાઇન સેવા દ્વારા હેન્ડીક્રાફ્ટના માર્કેટિંગ માટેની અલગ અલગ પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની ગયું છે.

2001ના ભૂકંપ વખતે હવેલીમાં નુકશાન થયું હતું. સેવા દ્વારા તેનું સમારકામ કરાવીને અહીં એક વેચાણકેન્દ્ર 2014માં ખોલવામા આવ્યું હતું.

ત્રણ માળની આ ઇમારતમાં કોતરાયેલા લાકડા અને સુંદર બાલકની છે.

હવેલીની અંદર અલગ અલગ વર્કશોપ યોજાય છે જ્યાં કારીગરો બ્લોક પ્રિન્ટિંગ, ભરતકામ અને પેચવર્ક કરતા જોવા મળી જાય છે.

બાંધણી , ટાઇ ડાય, કઠપૂતળી, ગૂંથણ જેવા અલગ અલગ કામને સેવા કલાકૃતિ દ્વારા પ્રોત્સાહિત કરવામા આવે છે. અહીં કપડા, ઘરવખરી અને અન્ય સાધનસામગ્રીનું વેચાણ પણ થાય છે.

નજીકના સ્થળો

આશાભીલનો ટેકરો

સલ્તનત પહેલાનો યુગ, ઐતિહાસિક સ્મારકો, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.34 કિલોમીટર
બાદશાહનો હજીરો (રાજાની કબર)

સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, અમદાવાદમાં અધ્યાત્મ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.61 કિલોમીટર
ચિનુભાઈ બેરોનેટ હાઉસ

પોળ- અમદાવાદનો જીવંત વારસો, હવેલીઓ અને ખાનગી આવાસો, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.55 કિલોમીટર
દીવાનજીની હવેલી

બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.47 કિલોમીટર
જામા મસ્જિદ

અમદાવાદનું પ્રખ્યાત , સલ્તનત યુગ, અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ઇસ્લામ, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.66 કિલોમીટર
માણેક બાબા સમાધિ

સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, પોળ- અમદાવાદનો જીવંત વારસો, અમદાવાદમાં અધ્યાત્મ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.54 કિલોમીટર
માણેક ચોક

અમદાવાદનું પ્રખ્યાત , સલ્તનત યુગ, અમદાવાદીની જેમ ખાઓ-પીઓ, અમદાવાદીની જેમ શોપિંગ કરો, પરંપરાગત બજારો , સ્થાનિક ભોજન , ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.51 કિલોમીટર
ઓલ્ડ સ્ટોક એક્સચેન્જ બિલ્ડિંગ

આઝાદી પહેલાનો યુગ, ઐતિહાસિક સ્મારકો, ઔદ્યોગિક ઇતિહાસ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.53 કિલોમીટર
રાયપુર દરવાજા

સલ્તનત યુગ, QR કોડ સાથેની સાઇટ્સ, કોટ વિસ્તાર અને દરવાજાઓ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.5 કિલોમીટર
રાણીનો હજીરો

સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, પરંપરાગત બજારો , ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.58 કિલોમીટર
રાણી સિપ્રીની કબર

અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ઇસ્લામ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.14 કિલોમીટર
સરદાર પટેલ ભવન

આઝાદીનો યુગ, ઐતિહાસિક સ્મારકો, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.51 કિલોમીટર
મેગન અબ્રાહમ સિનાગોગ (પ્રાર્થનાસ્થળ)

અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - યહુદી, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.73 કિલોમીટર

નજીકની સુવિધાઓ

મુલાકાત માટે આવશ્યક સરેરાશ સમય

01 કલાક - 03 કલાક

જાણવા જેવું

સરનામું: સેવાની હવેલી, રસિક ચોક, ઢાળની પોળ, આસ્ટોડિયા ચકલા, અમદાવાદ.

સમય :08:30 થી 18:30

એન્ટ્રી ફી : નિઃશુલ્ક